Skip to main content
શાળાના મુખ્યશિક્ષક અશોક પટેલે વિડીયો કોલથી શાળાના બાળકો તેમજ વાલીઓને હોમ લર્નિંગ અંતર્ગત ઘરે શીખીએ મોડ્યુલની પ્રવૃતિઓ બાબતે ચર્ચા કરી હતી. Covid - 19 અંતર્ગત Social distancing નું પાલન કરવા તેમજ માસ્ક પહેરવા બાબતે પણ જાગૃત રહેવા અપીલ કરી હતી. તા.:- ૨૩/૦૭/૨૦૨૦
Popular posts from this blog
Comments
Post a Comment