Posts

હોમ લર્નિંગ અંતર્ગત શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ બાળકોની મુલાકાત લઈ ઘરે શીખીએ પ્રવૃત્તિ મોડ્યુલ ની ચકાસણી કરી તેમજ બાળકો અને વાલીઓ સાથે વીડિયો કોલ થી covid 19 અંતર્ગત સાવચેતી રાખવા જણાવ્યું.

Image
 

શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ વિડીયો કોલ થી બાળકો અને વાલીઓ સાથે હોમ લર્નિંગ અંતર્ગત વાતચીત કરી. તા. ૭/૮/૨૦૨૦

Image
 

દાતા શ્રી રાજુભાઈ શાહ , ટીમ્બારોડ (હાલ કેનેડા) આપ શાળામાં નિયમિત રીતે શૈક્ષણિક ઉપકરણો આપતા રહો છે તેમજ બાળકોને તિથિભોજન પણ નિયમિત આપો છો એ બદલ હું અશોક પટેલ મુખ્ય શિક્ષક શંકર લહેરના મુવાડા , આપનો શાળા પરિવાર તથા SMC વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તા. ૬/૮/૨૦૨૦ જય શ્રી કૃષ્ણ જય હિંદ

Image
 

શાળા બંધ છે શિક્ષણ નહીં. શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ શાળામાં ઈકો ક્લબ અંતર્ગત કામગીરી કરી ત્યારબાદ હોમ લર્નિંગ અંતર્ગત બાળકોની રૂબરૂ મુલાકાત કરી જરૂરી પ્રવૃત્તિઓ કરાવી અને તેમને કરેલ શૈક્ષણિક કામગીરીની ચકાસણી કરી. વાલીઓ તેમજ બાળકોને COVID-19 અંતર્ગત જરૂરી સાવચેતી રાખવા અને સરકાર શ્રી તરફથી મળતી સૂચનાઓ નું ફરજીયાત પાલન કરવા વીડિયો કોલથી જણાવવામાં આવ્યું.

Image

બાળકો આ ગેમ રમો... ખૂબ મજા આવશે.

Image
https://wordwall.net/play/3552/851/270

શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ "હોમ લર્નિંગ" તેમજ covid -19 અંતર્ગત બાળકો તથા વાલીઓ સાથે વિડીયો કોલથી ચર્ચા કરી. તા. - ૦૨/૦૮/૨૦૨૦

Image