બાળકોને નોટબુક વિતરણ Get link Facebook X Pinterest Email Other Apps June 29, 2020 ધોરણ 1 ના બાળકોને શાળાના મુખ્યશિક્ષક અશોક પટેલ તરફથી નોટબુકનું વિતરણ તથા ઘરે શીખીએ કાર્યક્રમ અંતર્ગત બાળકો સાથે વાર્તાલાપ. Read more
મંગળભાઈ તરફથી વિદ્યાર્થીઓને બુક બાઇન્ડીંગ Get link Facebook X Pinterest Email Other Apps June 29, 2020 ઠાકોર મંગળભાઈ તરફથી અત્રેની પ્રાથમિક શાળા શંકર લહેરના મુવાડામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5 ના તમામ વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને બુક બાઈન્ડીગ કરાવી આપવામાં આવ્યું. બાળકો ખૂબ આનંદિત થઈ ગયા હતા.શાળા પરિવાર ઠાકોર મંગળભાઈનો ખુબ ખુબ આભાર માને છે. Read more
"હોમ લર્નિંગ" અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત શૈક્ષણિક કાર્ય નિહાળતા વિદ્યાર્થીઓ. Get link Facebook X Pinterest Email Other Apps June 26, 2020 Read more
Covid-19 મહામારી દરમ્યાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને માસ્કનું વિતરણ Get link Facebook X Pinterest Email Other Apps June 26, 2020 Read more
"ઘરે શીખીએ " અંતર્ગત module જૂન, 2020 Get link Facebook X Pinterest Email Other Apps June 25, 2020 Read more