મંગળભાઈ તરફથી વિદ્યાર્થીઓને બુક બાઇન્ડીંગ
ઠાકોર મંગળભાઈ તરફથી અત્રેની પ્રાથમિક શાળા શંકર લહેરના મુવાડામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5 ના તમામ વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોને બુક બાઈન્ડીગ કરાવી આપવામાં આવ્યું.
બાળકો ખૂબ આનંદિત થઈ ગયા હતા.શાળા પરિવાર ઠાકોર મંગળભાઈનો ખુબ ખુબ આભાર માને છે.











Comments
Post a Comment