ઘરે શીખીએ કાર્યક્રમ અંતર્ગત શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ તરફથી શાળાના બાળકોને ક્રેયોન કલર, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, બોલપેન, નોટબુક નું વિતરણ. તા. ૧૦/૦૭/૨૦૨૦


















Comments

Popular posts from this blog

હોમ લર્નિંગ અંતર્ગત શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ બાળકોની મુલાકાત લઈ ઘરે શીખીએ પ્રવૃત્તિ મોડ્યુલ ની ચકાસણી કરી તેમજ બાળકો અને વાલીઓ સાથે વીડિયો કોલ થી covid 19 અંતર્ગત સાવચેતી રાખવા જણાવ્યું.

શાળા બંધ છે શિક્ષણ નહીં. શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ શાળામાં ઈકો ક્લબ અંતર્ગત કામગીરી કરી ત્યારબાદ હોમ લર્નિંગ અંતર્ગત બાળકોની રૂબરૂ મુલાકાત કરી જરૂરી પ્રવૃત્તિઓ કરાવી અને તેમને કરેલ શૈક્ષણિક કામગીરીની ચકાસણી કરી. વાલીઓ તેમજ બાળકોને COVID-19 અંતર્ગત જરૂરી સાવચેતી રાખવા અને સરકાર શ્રી તરફથી મળતી સૂચનાઓ નું ફરજીયાત પાલન કરવા વીડિયો કોલથી જણાવવામાં આવ્યું.