Skip to main content
"ઘરે શીખીએ " પ્રવૃત્તિ મોડ્યુલ , શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ મારફત ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યું. બાળકોને પ્રવૃત્તિઓ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.વાલીઓ સાથે પણ હોમ લર્નિંગ અંતર્ગત ચર્ચા કરી. તા.22/07/2020
Popular posts from this blog
Comments
Post a Comment