Project work Get link Facebook X Pinterest Email Other Apps January 16, 2020 Get link Facebook X Pinterest Email Other Apps Comments
હોમ લર્નિંગ અંતર્ગત શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ બાળકોની મુલાકાત લઈ ઘરે શીખીએ પ્રવૃત્તિ મોડ્યુલ ની ચકાસણી કરી તેમજ બાળકો અને વાલીઓ સાથે વીડિયો કોલ થી covid 19 અંતર્ગત સાવચેતી રાખવા જણાવ્યું. August 11, 2020 Read more
શાળા બંધ છે શિક્ષણ નહીં. શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ શાળામાં ઈકો ક્લબ અંતર્ગત કામગીરી કરી ત્યારબાદ હોમ લર્નિંગ અંતર્ગત બાળકોની રૂબરૂ મુલાકાત કરી જરૂરી પ્રવૃત્તિઓ કરાવી અને તેમને કરેલ શૈક્ષણિક કામગીરીની ચકાસણી કરી. વાલીઓ તેમજ બાળકોને COVID-19 અંતર્ગત જરૂરી સાવચેતી રાખવા અને સરકાર શ્રી તરફથી મળતી સૂચનાઓ નું ફરજીયાત પાલન કરવા વીડિયો કોલથી જણાવવામાં આવ્યું. August 04, 2020 Read more
શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ વિડીયો કોલ થી બાળકો અને વાલીઓ સાથે હોમ લર્નિંગ અંતર્ગત વાતચીત કરી. તા. ૭/૮/૨૦૨૦ August 11, 2020 Read more
Comments
Post a Comment