આનંદમેળો 2019
ગણિત શિક્ષણની ઉત્તમ પ્રવૃત્તિ
આનંદમેળા દ્વારા સચોટ વ્યવહારુ જ્ઞાન
આનંદમેળાના તમામ સ્ટોલ પર ખરીદ-વેચાણની કામગીરી કરતા ઉત્સાહી બાળકો ....
બાળકોએ આનંદમેળામાં ખૂબ મજા કરી...
આ પ્રવૃત્તિ દ્વારા ગણિત વિષયના એકમો જેવાકે અંકજ્ઞાન, નાણું,વ્યાવહારિક કોયડાઓ ,નફો-ખોટ,વજન,સરવાળા, બાદબાકી તેમજ ગુજરાતી અને અંગ્રેજી ના પણ વિવિધ એકમો બાળકો ખૂબ સરળતાથી શીખી શકતા હતાં. વિવિધ સદગુણો પણ વિકસ્યા હતા.બાળરમતો પણ રમી હતી. એકંદરે બાળકોને ખૂબજ મજા પડી હતી. આમ હસતા- હસતા,રમતા રમતા બાળકો ઘણુંબધુ શીખી ગયા.
તા.18/03/2019

Comments
Post a Comment