Posts

હોમ લર્નિંગ અંતર્ગત બાળકો એ કરેલ પ્રવૃત્તિ તેમજ શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ વિડીયો કોલ થી વાલીઓ, વિદ્યાર્થીઓ ને ઘરે શીખીએ પ્રવૃત્તિ મોડ્યુલ અન્વયે માર્ગદર્શન આપ્યું. તા.- ૩૧/૦૭/૨૦૨૦

Image

મને ઓળખો. ( Ashokkumar B. Patel )

Image

પેટર્ન બનાવો. (Ashokkumar B. Patel )

Image
https://wordwall.net/play/3496/367/218

સામાન્ય જ્ઞાન ક્વિઝ - ૨

Image
https://forms.gle/hQtuwzMuXM4yweyN6

શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ શાળાના બાળકો સાથે વિડીયો કોલ થી વાતચીત કરી અને તેમને કરેલ પ્રવૃત્તિ ની ચકાસણી કરી. તા. ૨૬/૦૭/૨૦૨૦ રવિવાર

Image

આજરોજ શાળાના મુખ્ય શિક્ષક અશોક પટેલ એ નીચે મુજબના મહાનુભાવો સાથે વિડીયો કોલથી હોમ લર્નિંગ તેમજ COVID 19 અંતર્ગત વિશેષ માર્ગદર્શન મેળવ્યું. માનનીય પે. સેન્ટર આચાર્યશ્રી આલોકભાઈ જે. (ગોઠડા) માનનીય સી. આર. સી. કો. ઓર્ડિનેટર શ્રી તેજસભાઈ (ગોઠડા) માનનીય સી. આર. સી. કો. ઓર્ડિનેટર શ્રી દશરથભાઈ (કલ્યાણા) માનનીય સી. આર. સી. કો. ઓર્ડિનેટર શ્રી મોહનભાઈ(નદિસર) તેમજ અત્રે ના મુવાડા ના બાળકો, વાલીઓ, smc સભ્ય, શિક્ષણવિદ સાથે પણ વિડીયો કોલથી covid 19 બાબતે જરૂરી સાવચેતી રાખવા જણાવાયું તેમજ હોમ લર્નિંગ અન્વયે સહકાર આપવા જણાવાયું. બહારગામ લીટલ ગોઠડા થી અત્રેની શાળામાં અભ્યાસ કરતા બાળકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. ઘરે શીખીએ પ્રવૃત્તિ મોડ્યુલ આપવામાં આવ્યું. બાળકોએ પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે બાબતે સમજ આપવામાં આવી. બાળકોને પેન્સિલ , શાર્પનર, ઇરેઝર, બોલપેન, ક્રેયોન કલર,અને ફુલસ્કેપ બુક પણ અશોક પટેલ તરફથી આપવામાં આવી. તા. ૨૪/૦૭/૨૦૨૦

Image